મોરબી :નયનાબેન રમેશભાઈ ધરોડીયા નું અવસાન સાંજે 7 વાગ્યે સ્મશાનયાત્રા

મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડીયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડીયાના પત્ની (ઉ.50)નું અકસ્માતે દુઃખદ અવસાન થયેલ છે.

તેમની સ્મશાન યાત્રા આજે શુક્રવારે સાંજે 7.00 કલાકે તેમના નિવાસ સ્થાન, સાયન્સ કોલેજ સામે, ભડિયાદ રોડ, મોરબી-2 ખાતેથી નીકળશે..