મોરબી નગરપાલિકાનો ટોલ ફ્રી નંબર જાહેર

- text


શહેરીજનો મ્યુન્સીપલ સર્વિસ માટે સંપર્ક કરી શકશે : સમસ્યા પણ નોંધાવી શકશે

મોરબી : મોરબી નગરપાલિકાનો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર 1800 233 2290નો શહેરીજનો મ્યુન્સીપલ સર્વિસ માટે સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર પણ ફરિયાદ પણ નોંધાવી શકાશે.

- text

મોરબી નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. નગરપાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 2290 ઉપર શહેરીજનો પોતાના વિસ્તારોની સમસ્યા અંગેની ફરિયાદ નોંધાવી શકશે. ઉપરાંત નગરપાલિકાને લગતી કોઈ પણ સર્વિસ માટે ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરી શકાશે.

- text