વાંકાનેર : જસવંતીબેન રમણિકલાલ શાહનું નિધન

વાંકાનેર : વાંકાનેર નિવાસી જશવંતીબેન રમણિકલાલ શાહ (ઉ.વ.૯૦) તે અમૃતલાલ પદમશી શાહના પુત્રવધુ, સ્વ. રમણિકલાલ અમૃતલાલ શાહના પત્ની, વિજયભાઈ, વિરેન્દ્રભાઈ , સ્વ. વર્ષાબેન, કમલબેનના માતૃશ્રી, અમિતભાઇના ભાભુ તથા દીનેશકુમાર મહેતા(અમદાવાદ), મહેન્દ્રકુમાર(નાગપુર)ના સાસુનું તા.૧૫ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પ્રાર્થના તા. ૧૯ને ગુરુવારે સવારે ૧૦ કલાકે દિગમ્બર જૈન હોલ, પ્રતાપ રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.