મોરબીની વીસી હાઈસ્કૂલના ૧૪૩૫ છાત્રોને ચોપડા વિતરણ

- text


મોરબી : મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી ટ્રસ્ટ દ્વારા વી.સી.ટેક. હાઇસ્કુલ ખાતે ચોપડા વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાઈસ્કૂલના ૧૪૩૫ છાત્રોને ચોપડા આપવામાં આવ્યા હતા.

મોરબીની વી.સી. ટેક. હાઈસ્કૂલ ખાતે ધક્કાવાળી મેલડી માતાજી ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ચોપડા વિતરણનું આયોજન કર્યું હતું. શિક્ષણાધિકારી બી.એન.દવે અને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બી.એન.વિજડાની હાજરીમાં શાળાના ૧૪૩૫ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text