હડમતિયા ગામના ફોટોગ્રાફરનો પુત્ર ગુજરાત SSC બોર્ડમાં ૧૧માં ક્રમે ઝળક્યો

- text


પ્રિન્સના પરિણામથી તેમના નાના ભાઈઅે મોબાઈલ વાપરવાનો ત્યાગ કરી મોટાભાઈના રાહ પર ચાલવા નિર્ણય કર્યો

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં ફોટોગ્રાફરનો વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ કેશવજીભાઈ કામરીયાના પુત્ર પ્રિન્સ અશોકભાઈ કામરીયા અે તાજેતરમા લેવાયેલ ગુજરાત અેસ.અેસ.સી બોર્ડની પરીક્ષામા ૯૯.૮૯ પીઆર (૯૪.૫૦) સાથે ટંકારાની ન્યુવિઝન સ્કુલમા ૨ ક્રમે અને ગુજરાત બોર્ડમાં ૧૧ મા ક્રમે આવતા પરિવારમા ખુશીની લહેર છવાઈ છે. તેમના સગા-સ્નેહીજનો, મિત્રો દ્વારા પ્રિન્સને ઉજ્જવળ ભવિષ્યમાં ઉતરોતર પ્રગતી કરે તેવા અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે.

- text

- text