મોરબીના ત્રાજપર ખારીમાં જૂગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમા જુગાર રમતા બે ઇસમોને પોલીસે ૩૫૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી બી ડિવીઝન પોલીસે (૧) કાનજીભાઇ બાબુભાઇ નગવાડીયા ઉવ- ૩૦ રબીહે. ત્રાજપર ખારી મોરબી, તથા
(૨) મહેશભાઇ અમરશીભાઇ વરાણીયા ઉવ- ૨૧ રહે. ત્રાજપર ખારી પાસે મોરબી વાળાને જાહેરમા ગંજીપાનાના વડે જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂ. ૩૫૦૦/- કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text