મોરબી : ખૂનની કોશીષના ગુનામાં ૮ માસથી નાસતો ફરતો આરોપી પકડાયો

- text


મોરબી : ખૂનની કોશીષના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હેડ કોન્સ્ટેબલ રજનીકાન્તભાઇ કૈલા તથા નંદલાલભાઇ વરમોરાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકામાં ખૂનની કોશિષ સહિતના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસતા ફરતા આરોપી બાબુલાલ ઉર્ફે બાબુ રાધુભાઇ ભાભોર ઉ.વ. ૨૨ રહે.ઉકાલા કન્યા હોસ્ટેલની બાજુમાં,તા.જી.ધાર મધ્યપ્રદેશ વાળાને આજ રોજ મોરબી ત્રાજપર ચોકડી પાસેથી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલ.સી.બી. મોરબીએ પકડી પાડી આગળની કર્યવાહી હાથ ધરી છે.

 

 

- text