માળીયા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

- text


માળીયા : માળીયા પાલિકાની વોર્ડ નમ્બર ૧ ની પેટા ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરાતા કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

માળીયા નગરપાલિકાની વોર્ડ નમ્બર એક ની પેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોવર રીયાઝભાઇ 943 મત મળતા વિજેતા જાહેર થયા હતા,આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 279 મત અને
અપક્ષ ઉમેદવારને 50 મત મળ્યા હતા.

- text

- text