મોરબીના સેવાભાવી યુવા ઉદ્યોગપતિનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના સેવાભાવી યુવા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર ભૂમિકા ભજવતા યોગી પટેલનો આજે 13 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે. નાની ઉંમરમાં બિઝનેશમાં સફળતા મેળવવાની સાથે યુવા ઉદ્યોગપતિ યોગી પેટલ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. મોરબી જિલ્લામાં પુરની સ્થિતિ કે અન્ય કોઈ આપત્તિના સમયમાં હંમેશા વિવિધ સંસ્થાના સહયોગમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમેજ ગરીબ બાળકોને તહેવારમાં મોજ કરાવી સહિતના અનેક સેવાકીય કર્યો કરતા રહે છે. યોગી પટેલને તેમના જન્મદિવસ પર તેમના મિત્રો અને સનેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે.

- text

- text