મોરબીમાં યુવાને ઝેરી દવા ગટગટાવી

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડીરોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં રહેતા હિતેશ ઈશ્વરભાઈ જોશી ઉ. ૩૨ નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ મોરબી ખસેડવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

- text