માળીયાના જુના ઘાટીલામાં ખેડૂતનો ૭૦ હજારનો કપાસનો જથ્થો સળગી ગયો

- text


માળીયા : માળીયા મિયાણાના જુના ઘાંટીલા ગામે રહેતા ખેડૂતનો ઘરે ડેલીમાં રાખેલો કપાસનો જથ્થો બળી જતા આ મામલે માળીયા પોલીસને જાણ કરી હતી. જાણવા મળ્યા મુજબ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતા નરેશ રવજીભાઈ વિડજા નામના ખેડૂતના ઘરે ડેલીમાં પડેલ કપાસના જથ્થામાં ઓચિંતી આગ લાગતા કપાસનો જથ્થો બળીને ખાખ થઇ જતા રૂપિયા ૭૦,૦૦૦ જેટલું નુકશાન થતા આ મામલે માળીયા પોલીસમાં જાણ કરી હતી.

- text

 

- text