મોરબી રફાળેશ્વર રોડ પર ટ્રક માં આગ લાગી : ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

- text


મોરબી રફાળેશ્વર રોડ પર આવેલા મચ્છુ ડેમ પાસે પૂઠા ભરેલા એક આઇસર ટ્રક માં કોઈ કારણોસર અચાનક આગ લાગી અને જોત જોતા માં આગે આખા ટ્રક ને આગ ની ઝપટ  માં લઇ લીધો હતો આ ઘટના ની ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુ માં લેવા પાણી નો મારો ચલાવ્યો હતો.  ટ્રક માં આગ લાગતા થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો

 

- text