મોરબી જીએસટીવી પત્રકાર રવિ સાણંદીયા ના દાદા નું અવશાન, ગુરુવારે બેસણું

દુ:ખદ અવસાન – બેસણું
મનજીભાઇ ભુરાભાઇ સાંણદીયા તે મુળજીભાઈ, ચંદુલાલ તથા શારદાબેન રમેશભાઈ વડાવિયા ના પિતા તેમજ રવી સાંણદીયા (જીએસટીવી પત્રકાર),સતીશભાઈ તથા ચિરાગભાઈ ના દાદા નું તા 25/12/17 ને સોમવારના રોજ સ્વઁગવાસ થયેલ છે, સદગત નું બેસણું તા. 28 ને ગુરુવારે સાંજે 3 થી 5 તેમના નિવાસ સ્થાને મુ. નાની વાવડી , રામદેવપીર મંદિરે રાખેલ છે તથા ઉત્તરક્રિયા તા. 05/01/18 ને શુક્રવારે ૐકાર હાઈટ ,ઓમ પાર્ક , નાની કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે..