સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈનું અવસાન

અવસાન  નોંધ (મોરબી)

સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈ (ઉ.વ.84) તે સ્વ. પ્રેમચંદભાઈ ઓધવજીભાઈ ના પુત્ર તથા સ્વ. શેઠ મોહનલાલ કાલીદાશ (જેતપર મચ્છુ ) વાળા ના જમાઈ નુ તા. 21/12/2017 ને ગુરુવાર ના રોજ અવશાન થયેલ છે. સદગત નું તથા શ્વસુર પક્ષ નું બેસણું તા. 23/12/2017 ને શનિવાર ના રોજ સાંજ ના 4 થી 6 શ્રી કંદોઈ જ્ઞાતિ ની વાડી , જમાદાર શેરી મોરબી ખાતે રાખેલ છે.