મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોના પરિણામની ફાઇનલ આંકડાકીય વિગત

૬૫ – મોરબી-માળીયા વિધાનસભા મતદાર વિભાગ

કૂલ મતદારોઃ-૨,૫૫,૯૭૧, કૂલ થયેલ મતદાનઃ-૧,૮૨,૩૪૬

૧ અમૃતિયા કાંતીલાલ શીવલાલ – ભારતીય જનતા પાર્ટી – ૮૫,૯૭૭
૨ બ્રિજેશ મેરજા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – ૮૯,૩૯૬ (વિજેતા)
૩ ગઢિયા ધર્મેન્દ્રભાઇ શીવલાલ – ઓલ ઇન્ડીયા હીદુસ્તાન કોંગ્રેસ પાર્ટી – ૧,૨૩૬
૪ ગોગરા દિપકભાઇ ગાંડુભાઇ – શિવસેના – ૭૬૮
૫ અરજણભાઇ પાલાભાઇ રાઠોડ – અપક્ષ – ૫૩૮
૬ અરવિંદભાઇ લાલજીભાઇ કાવર – અપક્ષ – ૪૨૦
૭ મીરાણી વિવેકભાઇ જયંતિલાલ(બબલુ) – અપક્ષ – ૬૯૦
૮ સુખાભાઇ ડાયાભાઇ કુંભારવાડીયા અપક્ષ – ૧,૩૮૭

વિજેતા ઉમેદવારની મતોની લીડ – 3419
મતદાન થયેલ સ્વીકાર્ય મતોની કુલ સંખ્યાઃ- ૧,૮૦,૪૧૨
ઉપરના પૈકીના કોઇ નહીં (નોટા) મતોની કુલ સંખ્યાઃ- ૩,૦૬૯
રદ કરવામાં આવેલ મતોની કુલ સંખ્યાઃ- ૧૭૭
સુપરત કરેલ મતોની કુલ સંખ્યાઃ- ૧

૬૬ – ટંકારા-પડધરી વિધાનસભા મતદાર વિભાગ

કૂલ મતદારોઃ-૨,૨૪,૫૨૧, કૂલ થયેલ મતદાનઃ-૧,૬૬,૪૧૩

૧ કગથરા લલીતભાઇ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – ૯૪,૦૯૦ (વિજેતા)
૨ રાઘવજીભાઇ જીવરાજભાઇ ગડારા – ભારતીય જનતા પાર્ટી. – ૬૪,૩૨૦
૩ શેખવા વેલજીભાઇ નથુભાઇ – બહુજન સમાજ પાર્ટી – ૧,૯૭૧
૪ પરમાર નિર્મળાબેન કમલેશભાઇ – રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા – ૩૮૬
૫ બાવરવા નરેન્દ્ર ચુનિલાલ – ઓલ ઇન્ડીયા હીદુસ્તાન કોંગ્રેસ પાર્ટી – ૨૭૬
૬ વણોલ કેશરબેન વાલજીભાઇ – ભારતીય બહુજન કોંગ્રેસ – ૨૪૯
૭ અમૃતિયા હરસુખભાઇ રત્નાભાઇ – અપક્ષ – ૨૭૬
૮ આંત્રેશા રમેશભાઇ શીવાભાઇ – અપક્ષ – ૪૦૮
૯ ખોડાભાઇ જગાભાઇ પાંચીયા – અપક્ષ – ૫૪૬
૧૦ સતુભા અમરસંગ જાડેજા – અપક્ષ – ૬૬૨
૧૧ સદાતિયા અમૃતલાલ દેવશીભાઇ – અપક્ષ – ૧,૦૯૩

વિજેતા ઉમેદવારની મતોની લીડ – 29770
મતદાન થયેલ સ્વીકાર્ય મતોની કુલ સંખ્યાઃ- ૧,૬૪,૨૭૭
ઉપરના પૈકીના કોઇ નહીં મતો (નોટા)ની કુલ સંખ્યાઃ- ૨,૮૮૫
રદ કરવામાં આવેલ મતોની કુલ સંખ્યાઃ- ૧૪૫
સુપરત કરેલ મતોની કુલ સંખ્યાઃ- ૨

૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ

કૂલ મતદારોઃ-૨,૪૪,૬૦૮, કૂલ થયેલ મતદાનઃ-૧,૮૧,૯૩૧

૧ જીતેન્દ્રભાઇ કાંતિલાલ સોમાણી (જીતુ સોમાણી) – ભારતીય જનતા પાર્ટી. – ૭૧,૨૨૭
૨ ઝાપડીયા જગાભાઇ વિસાભાઇ – નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી – ૧,૦૨૬
૩ પીરઝાદા મહમદજાવીદ અબ્દુલમુતલીબ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – ૭૨,૫૮૮ (વિજેતા)
૪ બ્લોચ મુસ્તાકભાઇ ગુલમહંમદભાઇ – બહુજન સમાજ પાર્ટી – ૩,૨૭૧
૫ મામદભાઇ મીરાજી માથકીયા – જનતા દળ(યુનાઇટેડ) – ૨૩૪
૬ શેરસીયા ઉસ્માનગની હુશેન – આમ આદમી પાર્ટી – ૨,૮૦૮
૭ શેરસીયા હુશેનભાઇ જલાલભાઇ – ઓલ ઇન્ડીયા હીદુસ્તાન કોંગ્રેસ પાર્ટી – ૭૫૩
૮ ગોરધનભાઇ પોલાભાઇ સરવૈયા – અપક્ષ – ૨૫,૫૪૭
૯ જીતેન્દ્રભાઇ પરસોતમભાઇ માંડાણી – અપક્ષ – ૪૬૯
૧૦ નારણભાઇ મનજીભાઇ અજાડીયા – અપક્ષ – ૨૮૫
૧૧ બળવંત ગોવિંદભાઇ સીંઘવ – અપક્ષ – ૪૧૭
૧૨ મહેબુબ જમાલભાઇ પીપરવાડીયા – અપક્ષ – ૭૩૪
૧૩ વાલજીભાઇ રાઘવજીભાઇ ચૌહાણ – અપક્ષ – ૬૯૭

વિજેતા ઉમેદવારની મતોની લીડ – 1361
મતદાન થયેલ સ્વીકાર્ય મતોની કુલ સંખ્યાઃ- ૧,૮૦,૦૫૬
ઉપરના પૈકીના કોઇ નહીં મતો (નોટો)ની કુલ સંખ્યાઃ- ૩,૧૭૦
રદ કરવામાં આવેલ મતોની કુલ સંખ્યાઃ- ૪
સુપરત કરેલ મતોની કુલ સંખ્યાઃ- ૧