સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યાના ધર્મપત્નીનું શનિવારે બેસણું

મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે હસુભાઈ પંડ્યા (મોરબી) તથા બટુકભાઈ પંડ્યા (અમદાવાદ) તેમજ વીણાબેનના ભાભી અને આશિષભાઈ પંડ્યામાં માતુશ્રી તથા ચિરાગભાઈ પંડ્યાના કાકીનું તા.૧૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે,સદગતનું બેસણું આવતીકાલે તા.૧૬ ને શનિવારે સાંજે ૪ થી ૫.૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન આનંદનગર, સનાળા બાયપાસ,દુર્લભ પાર્ટી પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.