મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ સતિષચંદ્ર રામાવત નું અવશાન

મોરબી : મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ અને રામાનંદી સમાજ ના અગ્રણી તેમજ રામાવત ટાઇલ્સ ના માલિક સતિષચંદ્ર પૂરણદાશ રામાવત તે નયનભાઈ અને નવનીતભાઈ ના પિતા નું તા. 13 ના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 18 ને સોમવારે સવારે 9 થી 11 ગુલમહોર એપાર્ટમેન્ટ નવા બસ સ્ટેન્ડ સામે રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે