મોરબી જિલ્લામાં વાંકાનેર બેઠકમાં ૧૨ થી ૧૪ મશીન બદલ્યા

- text


મોરબી : આજે પ્રથમ તબક્કાના મતદાનમાં મોરબી જિલ્લામાં વાંકાનેર બેઠકમાં ૧૨ થી ૧૪ બેઠકોમાં ઇવીએમ બદલવા પડ્યા હતા.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં આજે સવારથી સૌથી વધુ મતદાન મથકો વાંકાનેર બેઠકમાં બગડ્યા હતા અને કુલ ૧૨થી ૧૪ મશીન બદલવા પડ્યા હતા જ્યારે મોરબીમાં ૪ અને ટંકારા બેઠકમાં એક મશીન બદલવું પડ્યું હોવાનું રિટર્નીગ ઓફિસરે સતાવાર રીતે જણાવ્યું હતું. જયારે માળિયાના હરીપર ગામે પણ બે થી ત્રણ વાર ઈવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાયાનું જાણવા મળ્યું હતું.

- text