પડધરી : રમેશચંદ્ર નાનાલાલ સેજપાલનું અવસાન

પડધરી : રમેશચંદ્ર નાનાલાલ સેજપાલ ઉ.૬૫ તે હરેશભાઇ, રાજેશભાઇ, દિલીપભાઈના મોટાભાઈ તથા ભાવેશભાઈ તથા દિપકભાઈ,ભાવનાબેન અતુલકુમાર બુદ્ધદેવ(વાંકાનેર),રીનાબેન નિલેશકુમાર મજીઠીયા (રાજકોટ)ના પિતાશ્રી અને અજયભાઈ,વિજયભાઈ શિલ્પેશભાઈ,પરેશભાઈ તથા આનંદભાઈના ભાઈજીનું તા.૩૦ના રોજ અવસાન થયું છે સદગતનું ઉઠમણું તા.૨ને ગુરુવારે સાંજે ૫ વાગ્યે લોહાણા મહાજનવાડી પડધરી ખાતે રાખેલ છે.