મોરબીના નવા જાંબુડિયામાં ઝેરી જનાવર કરડી જતા શ્રમિકનું મોત

- text


મોરબી:મોરબીના નવા જાંબુડિયામાં સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનને ઝેરી જનાવર કરડી જતા મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના નવા જાંબુડિયા રોડ ઉપર આવેલ કોમેન્ટ સીરામીક ફેકટરીમાં કામ કરતો યુવાન ગતરાત્રીના ક્વાર્ટરમાં સૂતો હતો ત્યારે ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નીપજ્યું હતું.
ઘટના અંગે મોરબી તાલુકા પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text