હળવદ : વૃંદાવન સોસાયટીમાં ચોરી

- text


હળવદ : હરિદર્શન હોટલ પાછળ આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા દશરથભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.૩૪) પોતાના પરિવાર સાથે ગત તા.૨૦ થી ૨૨ ના સાંજના ૭ વાગ્યા સુધીમાં તેઓ બહાર ગામ ગયા હોય ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ તેમના રના બીજા માળની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ ૧૦૫૦૦ની ચોરી કરી ગયા છે. આ મામલે હળવદ પોલીસે ચોરીનો ગુનો નોધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

- text

 

- text