યુવા ઉદ્યોગપતિ અને જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ લોરીયાનો આજે જન્મદિવસ

મોરબી:મોરબીના યુવા ઉદ્યોગપતિ અને જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ લોરીયાનો આજે જન્મદિવસ છે.
મૂળ વાઘપર નિવાસી અને ૧૪ ઓક્ટોબર ૧૯૯૨ના રોજ જન્મેલા અજયભાઈ મનસુખભાઇ લોરીયા સમાજસેવા અને ગૌસેવાને ધ્યેય બનાવી પોતાની લાઈફ એન્જોય કરી રહ્યા છે બચપનથી જ નેતૃત્વના ગુણ ધરાવતા અજયભાઈ યુવાવસ્થાએ પહોંચી પોતાની આગવી લાક્ષણિકતા સાથે મિત્રવર્તુળોમાં ખૂબ જ નામના કાઢી છે આજે અજયભાઈને (9913433333) જન્મદિવસે મિત્રવર્તુળ,શુભેચ્છકો અને કુટુંબીજનો તરફથી સ્નેહવર્ષા થઈ રહી છે.