મોરબીના ગૂંગણ ગામે ખનીજચોરી કરનાર તેર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

- text


ખાણખનીજ વિભાગ દ્વારા ટ્રક નંબર અને ટ્રકચાલકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ

મોરબી:મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના ગૂંગણ ગામની નદીમાંથી રેતી ચોરી કરી ખનીજ ચોરી કરનાર ૧૩ ટ્રક ચાલકોના નામ અને ટ્રક નંબર સાથે ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૦૫ ની કલમ ૩,૫,૬,૮,૧૩, ૧૩(૧), ૧૩(૨), ૧૩(૩), ૧૯ તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧-એ) તથા ૨૧(૧-૬) તથા જી.એમ.એમ.સી.આર-૨૦૧૦ ના નિયમ-૪(૧) અને ૬૮ મુજબ તારીખ ૨૩/૦૯/૨૦૧૭ થી ૨૫/૦૯/૨૦૧૭ દરમ્યાન કોઇપણ વખતે મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તાર ના ગુગંણ જગ્યાએ મોરબી તાલુકા પોલિસ મથકમબ ખાન ખનીજ વિભાગના જૈનિક.કે.બોદર દ્વારા ટ્રક નંબર (૧) GJ-03-W-8383 ડ્રાઇવર મુન્નાભાઇ મોમલાભાઇ વાધેલા રે. લત્તીપર તા.ધ્રોલ જી.જામનગર
(૨) માલિકનું નામ :- શ્રી બચુભાઇ નાગજીભાઇ બાંભવા રે. ગૌવરીદળ તા,જી રાજકોટ (૩) સા.રેતી નદીમાંથી બિન અધિકૃત ખોદનાર ભરી આપનાર વ્યકિત નું નામ તથા નવઘણભાઇ
(૪) GJ-4-V-4329 ડ્રાઇવર સુનિલભાઇ કાળુભાઇ ભાભોર રે. રાજકોટ માધાપર ચોકડી મુળ. અમનકુવા તા,ભાભરા (૫) માલિકનું નામ પ્રવિણભાઇ મહિપતભાઇ ડાંગર રે.ગાંધીગ્રામ-રાજકોટ
(૬) સા.રેતી નદીમાંથી બિન અધિકૃત ખોદનાર ભરી આપનાર વ્યકિત નું નામ તથા જયપાલભાઇ (૭) GJ-05-BV-8958 ડ્રાઇવર અર્જુનભાઇ ભીખાભાઇ દેગરમા (બોરીચા) રે. રાજકોટ મવડી પ્લોટ (૮) માલિકનું નામ શૈલેષભાઇ ઘુસાભાઇ સનેરા રે. ન્ય જલારામ સોસા. મવડી ચોકડી રાજકોટ (૯) સા.રેતી નદીમાંથી બિન અધિકૃત ખોદનાર ભરી આપનાર વ્યકિત નું નામ તથા
મેણંદભાઇ (૧૦) GJ-03-AT- ડ્રાઇવરશ્રી નુ નામ શ્રી રૂમાલભાઇ મોનાભાઇ પગી રે.મોટાસાહાય આઇમાલા હોટલ ગુંગણ પાટીય (૧૧ માલિકનું ભાવેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ પરબતભાઇ ધ્રાંગા રે.નાગડાવાસ તા,જી મોરબી (૧૨) સા.રેતી નદીમાંથી બિન અધિકૃત ખોદનાર ભરી આપનાર વ્યકિત અને
ટ્રક ભરી આપનાર તરીકે જે નામ તપાસ ખુલ્લે તેનુ નામ
(૧૩) GJ-03-AT- ડ્રાઇવરશ્રી નુ નામ ડ્રાઇવર નાસી ગયેલ છે (‌૧૪) માલિકનું નામ
શ્રી ભાવેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ પરબતભાઇ ધ્રાંગા રે.નાગડાવાસ તા,જી મોરબી
(૧૫) સા.રેતી નદીમાંથી બિન અધિકૃત ખોદનાર ભરી આપનાર વ્યકિત નું નામ તથા
ટ્રક ભરી આપનાર તરીકે જે નામ તપાસ ખુલ્લે તેનુ નામ

- text

ઉપરોક્ત તમામ ઈસમો સામે બિનઅધિકૃત રીતે ખનિજ સંગ્રહ, ખનન કરી આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૦૫ ની કલમ ૩,૫,૬,૮,૧૩, ૧૩(૧), ૧૩(૨), ૧૩(૩), ૧૯ તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧-એ) તથા ૨૧(૧-૬) તથા જી.એમ.એમ.સી.આર-૨૦૧૦ ના નિયમ-૪(૧) અને ૬૮ મુજબ ગુન્‍હો દાખલ કરવા ફરિયાદ કરતા મોરબી તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.પી.ચાવડાએ ખનીજ ચોરીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text