રુદ્રગ્રુપ તથા દશનામ ગૌસ્વામી યુવા ગ્રુપ દ્વારા શનિવારે રાસગરબા

- text


મોરબી : રુદ્રગ્રુપ તથા દશનામ ગૌસ્વામી યુવા ગ્રુપ મોરબી દ્વારા આગામી તા.૭ને શનિવારે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રુદ્રગ્રુપ તથા દશનામ ગૌસ્વામી યુવા ગ્રુપ દ્વારા જ્ઞાતિજનો માટે શનિવારે અત્રેના વાવડી રોડ ઉમિયા પાર્ક ખાતે રાસગરબાનું આયોજન કરાયું છે જેમાં રીટા ગૌસ્વામી,જ્યોતિ ગૌસ્વામી સહિતના કલાકારો રંગ જમાવશે.
આ રાસગરબામાં જ્ઞાતિજનોને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી આવવા અનુરોધ કરાયો છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા અમિતગીરી, તેજસગીરી, નિતેષગીરી, કીર્તિગીરી, પંકજગીરી સહિતના યુવકો જહેમત ઉઠાવી રહ્યા છે વધુ વિગતો માટે શિવ ડિજિટલ મો.૯૮૭૯૫ ૯૦૧૪૬નો સંરક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text

 

- text