ટંકારાના નાના ખીજડિયા ગામે ભીમ ગરબા યોજાયા

- text


ટંકારા:ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં દલિત ભાઈઓ દ્વારા ભિમ ગરબા નુ આયોજન કરવામા આવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે ભારત રત્ન બાબા સાહેબની તસ્વીરની પ્રદીક્ષણા કરી ભિમ ગરબા ગાઈ યુવાનોને જાગુત કરવાનો પ્રયાસ કરાયો હતો. સામાન્ય રીતે નવલા નોરતામામા જગદંબા ની ગરબીને ફરી માના ગુણગાન ગાતા હોય છીએ ત્યારે આ ગામે ડો. આંબેડકર સાહેબને સાક્ષી રાખી અનોખા ગરબા નુ આયોજન કરાયું હતું.

- text