હળવદ સદભાવના વિદ્યાલયમાં ઉકાળા વિતરણ

હળવદ : સ્વાઇન ફ્લૂના કાળાકેર વચ્ચે હળવદના સદભાવના વિદ્યાલયના 500 બાળકોને સ્વઉન ફલૂ વિરોધી આયુર્વેદિક ઉકાળો પીવડાવામાં આવ્યો હતો.

આ તકે સંસ્થાના સંચાલક એમ.ડી ગીરીશભાઈ લકુંમ તથા તમામ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.