જે.એ.પટેલ મહિલા કોલેજનું ગૌરવ વધારતી વિદ્યાર્થીનીઓ

- text


કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો

- text

મોરબી : મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજની વિધાર્થીનીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ ૨૦૧૭માં તાલુકા તથા જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ગરબા, સમૂહનૃત્ય, ગીટારમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરયું હતું.તેમજ સમૂહ ગીતમાં દ્રિતીય સ્થાન મેળવેલ છે. જેના ટીમ કો-ઓર્ડીનેટર તરીકે પ્રા.ડૉ.નયનાબેન ભાલોડીયા અને પ્રા.ડૉ.શારદાબેન જાવિયા દ્વારા ટીમને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજની છાત્રોના ઉત્કૃષ્ઠ દેખાવ બદલ કોલેજના ટ્રસ્ટીઓ તથા પ્રિન્સીપાલ ડૉ.પી.કે.પટેલે વિધાર્થીનીઓ અને તેની ટીમ સહિત કો-ઓર્ડીનેટરને અભિનંદન પાઠવ્યા હતા.

- text