મોરબીની પંચાસર ચોકડીએ ટ્રાફિક જામ

- text


મોરબી:મોરબી પંચાસર ચોકડી પાસે બે કલાક થી ટ્રાફિક જામ લોકોને કામધંધે જાવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

- text

શ્રાવણ માસ પૂર્ણ થતાં જ લોકો રજાના મહોલમાંથી બહાર આવી કામધંધે વળગી રહ્યા છે ત્યારે આજે સવારથી મોરબીના પંચાસર ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, બબ્બે કલાકથી જામ થયેલા ટ્રાફિકને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.બીજી તરફ આટલો ટ્રાફિક જામ થવા છતાં પોલીસ જોવા મળી ન હતી.
બીજી તરફ આજથી પ્રસંગ શરુ થતા લોકો પ્રસંગમાં જતા હોવાથી વધુ ટ્રાફિક જોવા મળી રહયો છે ત્યારે ટ્રાફિક જામથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.

- text