ટંકારામાં એક ઈંચ વરસાદ :મોરબી,વાંકાનેર અને હળવદમાં ઝાપટા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. અને ટંકારામાં એક ઈંચ જેવો વરસાદ પડી ગયો છે.

- text

જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 3 મિમી,વાંકાનેરમાં 2 મિમી અને ટંકારામાં 22 મિમી અને હલવદમાં 5 મિમી વરસાદ નોંધાયો હતો.

- text