મોરબી : જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

મોરબી:મોરબી એ ડિવિઝન પોલીસે ગઈકાલે અત્રેની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે જાહેરમાં જુગાર રમી રહેલા હસન રફીકભાઈ ડોસાણી અને રજાક જુસબભાઈ સુમરાને રૂપિયા 6200ની રોકડ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.