બરવાળામાં ટ્રેક્ટરમાંથી પડી જતા આદિવાસી મહિલાનું મોત

મોરબી:મોરબી તાલુકાના બરવાળા ગામે ખેતમજૂરી કરવા આવેલ આદિવાસી મહિલા જમનાબેન કિશનભાઈ આદિવાસી આજે ગામમાંથી ટ્રેક્ટરમાં બેસી વાડીએ જતા હતા ત્યારે અકસ્માતે પડી જતા ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલે ખસેડતા મોત નીપજ્યું હતું. Ok

ઘટના અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.