મોરબી જિલ્લામાં 27 થી 29 જુલાઈ કલા મહાકુંભ યોજાશે

- text


1 થી 3 ઓગષ્ટ હળવદ શિશુમંદિરમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

મોરબી : રાજ્યના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ તથા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 27 થી 29 જુલાઈ દરમિયાન મોરબી,માળિયા,વાંકાનેર,હળવદ અને ટંકારા તાલુકા મથક ખાતે કલા મહાકુંભ 2017 નું આયોજન કરાયું છે અને તારીખ 1 થી 3 ઓગષ્ટ ના રોજ હળવદ શિશુમંદિર ખાતે કલા મહાકુંભ યોજાનાર હોવાનું રમત ગમત અધિકારી એસ.ડી. વ્યાસની યાદી માં જણાવાયું છે.

- text

- text