પીઆઇ બી.પી.સોનારાની મોરબી જિલ્લામાં નિમણુંક

- text


મોરબી : રાજ્યના ગૃહવિભાગ દ્વારા અમદાવાદમાં ફરજ બજાવતા બી.પી.સોનારાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કડક અધિકારીની છાપ ધરાવતા બી.પી.સોનારા અગાઉ મોરબી ખાતે ફરજ બજાવી ચુક્યા છે અને હાલ હળવદ જૂથ અથડામણની ઘટના ઘટી હોય સંભવત તેઓને હળવદનો ચાર્જ સોંપાઈ તેવું મનાઈ રહ્યું છે.

- text

 

- text