શિક્ષક અશોકભાઇ કામરિયાને રમેશભાઈ ઓઝાના હસ્તે સાંદીપની વિદ્યાગુરુ એવોર્ડ અર્પણ

- text


મોરબી : બગથળાની શ્રી હરિ નકલંક વિદ્યાલય માધ્યમિક શાળામાં રાજ્યના શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી અશોકભાઇ એમ. કામરિયાને સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલૉજી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ ભૂમિકા અદા કરવા બદલ સાંદીપનીના કુલપિતા અને ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારના જ્યોતિર્ધરપૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે ગુરુપૂર્ણિમાની સંધ્યાએ સાંદીપની વિદ્યાગુરુ એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરતાં ગામ અને શાળા પરિવાર ગૌરવ અનુભવે છે.

- text

- text