ટંકારા : સમગ્ર તાલુકામાં ઠેરઠેર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

- text


ટંકારા : આજ રોજ ગુરુપૂર્ણિમામાંના પાવન અવસર નિમિત્તે ટંકારાના પ્રખ્યાત અને ગામનું તોરણ જ્યાં બંધાયું હતું તે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગુરૂશ્રી રામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે આરતી બાદ આજુબાજુના હજારો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને બાપુને વંદન કરી કંઠિ ધારણ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. ભક્તોએ બપોરે મહાપ્રસાદનુ આયોજન કર્યું હતું⁠⁠⁠⁠

- text

- text