ટંકારા : બીએલઓને તાલીમ અને માર્ગદર્શન આપવા માટે મીટીંગ યોજાઈ

- text


ટંકારામાં બીએલઓને તાલીમ અને માર્ગદર્શન આપવા માટે જિલ્લા કલેકટરનાં અધ્યક્ષસ્થાને એમ.પી દોશી સ્કુલ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર શ્રી પટેલ, ડે.ક. રેખાબા સરવૈયા, ટંકારા મામલતદાર પટેલ, ચુતાની અધિકારી પરમાર ભાઈ સહિતનાઓ દ્વારા અગામી ચુંટણી કાર્ડ અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં દરેક ગામનાં બીએલઓ હાજર રહ્યા હતા.

- text

- text