મોરબીના એક્સપોર્ટરો અને સુક્ષ્મ, લધુ અને મધ્યમ એકમો જોગ

- text


MSME & EXPORT AWARD- YEAR 2015-2016 માટે રજીસ્ટ્રેશન શરુ કરાયું

મોરબી : ગુજરાત સરકારશ્રીની યોજના ‘MSME & EXPORT AWARD’ હેઠળ સુક્ષ્મ, લધુ અને મધ્યમ એકમોને એવોર્ડ મળવાપાત્ર છે. એવોર્ડમાં રૂ.બે લાખની રકમ, ટ્રોફી તથા પ્રમાણપત્ર મળવાપાત્ર છે.
આ ઉપરાંત રીજીયન માટે એક એક એવોર્ડ અપવામાં આવશે. આ કેટેગરીમાં એવોર્ડની રકમ એક લાખ રહેશે. NORTH GUJARAT REGION, CENTRAL GUJARAT REGION, SOUTH GUJARAT REGION, SAURASHTRA RIGION, KACHCHH REGION રસ ધરાવતા એમએસએમઈ એકમો/નિકાસકર્તા એકમો તરફથી AWARD TO ‘MSME & EXPORT AWARD’- YEAR 2015-2016 માટેની અરજી કરવા જરૂરી માહિતી તથા ફોર્મ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ૨૩૩ અને ૨૩૪ મુખ્ય સેવાસદન, મોરબી ખાતે મળશે. (ફોન નં.૨૪૨૭૧૪ અને ૧૫) તેમજ વેબસાઈટ www.ic.gujarat,gov.in ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો. અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ.૩૧/૦૭/૨૦૧૭ છે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રીની યાદીમાં જાણાવેલ છે.

- text

- text