મોરબી : ચરડવા નજીક સ્કૂલ બસ પલટી : 45 બાળકોનો ચમત્કારિક બચાવ

- text


મોરબી : મોરબી નજીક ચરાડવા ગામ પાસે સ્કુલ બસ પલટી મારી ગઈ હતી. ચારડવાથી સમલી ગામ તરફ જતા રોડ ઉપર આજે સવારે બાળકોને સ્કૂલે લઈને બસ જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. આ બસ બ્રિલિયન્ટ સ્કુલની સ્કૂલ બસ હતી. દુર્ઘટના સમયે બસમાં 45 જેટલા બાળકો સવાર હતા. જોકે સદનસીબે બસમાં બેઠેલા બાળકો સહિતનાઓનો ચમત્કારીક બચાવ થયો હતો.

- text

- text