સોખડાના પાટિયા નજીક અકસ્માતમાં એકનું મોત

- text


મોરબી-માળિયા હાઈવે પર સોખડાના પાટિયા પાસે ગત રાત્રીના સમયે એક ડમ્પર પાછળ મેટાડોર ઘુસી જતા જેમાં હળવદના ઘનશ્યામગઢ માં રેહતા અર્જુન ભીલ નામના શખ્સને ગભીર ઈજા થતા સારવાર મળે તે પેહલા તેનું મોત નીપજ્યું હતું.પોલીસે અકસ્માતનો ગુનો નોધી પોલીસે તપાસ શુરકરી છે

- text