મોરબી : શિક્ષક સંઘના આગેવાનોએ ડે. કલેક્ટર જોષીને બઢતીની શુભકામના પાઠવી

- text


મોરબીના ડેપ્યુટી કલેક્ટર શ્રી કેતનભાઈ જોષીની અધિક કલેક્ટર તરીકે બઢતી પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી શૈલેષભાઇ સાણજા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખશ્રી મણીલાલ સરડવા, જિલ્લાના કોષાધ્યક્ષશ્રી નિતેશભાઈ રંગપડીયા, રાજ્ય પ્રતિનિધિશ્રી હર્ષદભાઈ મારવણીયા, જિલ્લા કાર્યાલય મંત્રીશ્રી શૈલેષભાઇ ઝાલરીયા તથા શિક્ષકશ્રી દિનકરભાઈ મેવા દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ ડે.કલેક્ટર જોષીને બઢતીની શુભકામના પાઠવી હતી.

- text

 

- text