ટંકારા : ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માંની ભવ્ય રથયાત્રા નીકળી

- text


ટંકારાના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માંની ભવ્ય રથયાત્રા વેશન મુક્તિ માટે ખાસ બેનરો સાથે પ્રચાર કર્યો હતો. આ નવો રાહ સાથે રથયાત્રા ટંકારાના રાજમાર્ગો પર ફરી અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર પાણી શરબત ના સ્ટોલ ઉભા થયા સિધ્ધિ વિનાયક ગ્રુપની ચોકમાં પાણી ના પાઉચથી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

ટંકારા ના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માં ના મંદિરે થી ધ્વાજારોહણ કરી રથયાત્રા ગોપાલ યુવા મંડળ ના નેઝા હેઠળ નીકળી હતી જેમા સવારે 10 વાગ્યે ટંકારા ના રાજમાર્ગો પર માલધારીસમાજના ગોવાળોથી ગામ આખુ ગોકુળયુ બની દેરીનાકા રોડ થી રથયાત્રા દયાનંદ સરસ્વતી ચોક ધેટીયા વાસ લો વાસ લક્ષ્મી નારાયણ મંદિર સહીતના વિસ્તારોમાં ફરી હતી અંતમાં સમુહ પ્રસાદ લીધો હતો દયાનંદ સરસ્વતી ચોક મા રાજ બાઈ મંદિરે ધ્વાજારોહણ પણ કર્યુ હતું આ બધા વચ્ચે એક બેનર વેશન મુક્તિ નુ ખાસ આકર્ષણ જમાવ્યું હતું લોકો ને નવી રાહ ચિધ્યો છે સિધ્ધિ વિનાયક ગ્રુપ ટંકારા અને આગેવાનો અરવિંદ બારૈયા સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી રસિક દુબરીયા ભદાભાઈ રાણા ભાઈ ભરવાડ મુકેશ ગોસ્વામી પ્રતિક આચાર્ય લાલાભાઈ સહીત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથ યાત્રા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

- text