મોરબી : પોલીસ રેડમાં ૬૯૦૦નો દારૂ પકડાયો

- text


મોરબી : તા. ૧૨ જુનના કાલીકા પ્લોટ વાળાના મકાનની સામે ના પડતર ખુલા વંડામા શ્રી. સ.ત. રસીકભાઇ ભાણજીભાઇ કડીવાર પો.હેઙકોન્સ. મોરબી સીટીએ રેડ પાડી ગેરકાયેદાસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાતીય ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડ ૭૫૦ એમ.એલ.કાચ ની સીલબંધ બોટલ નંગ-૨૩ કિ.રૂ.-૬૯૦૦/-નો મુદામાલ પોતાના કબ્જામા વેચાણ કરવા અર્થે રાખી રેઇડ દરમિયાન આરોપી સીદીક ઇસ્માઇલભાઇ ચાનીયા હાજર નહી મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી આર બી કડીવાર પો.હેડ.કોન્સ. મોસી એ ડીવીજને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text