SSC પરિણામ : વાંકાનેરના ટોપ 10માં કોન આવ્યું ?.. જાણો

- text


વાંકાનેર : આજરોજ SSC બોર્ડ ના આવેલા પરિણામો માં મોરબી જીલ્લા ના વાંકાનેર કેન્દ્રનું ૬૫.૨૬% પરીણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્ર માં પ્રથમ ૧૦ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓમાં ટોચના સ્થાને વિદ્યાર્થીનીએ બાજી મારી છે. વાંકાનેરમાં ટોપ કરનાર વિદ્યાર્થીની જિલ્લામાં પણ બીજા ક્રમાંકે ઉતીર્ણ થઇ વાંકાનેર કેન્દ્રનું ગૌરવ વધારેલ છે. વાંકાનેર કેન્દ્રમાં ટોપ ૧૦માં જોઈએ તો પ્રથમ ક્રમે ભાનુશાળી પૂજા જયેશભાઈ(જ્ઞાનગંગા શાળા અને ૯૬% સાથે) તેમજ દ્વિતીય ક્રમે માથાકીયા કૌનેનબાનુ અલીભાઈ (મોર્ડન સ્કુલ અને ૯૪.૬૭% સાથે) અને તૃતીય ક્રમે ગુદારીયા ચિરાગ અશ્વિનભાઈ( જ્ઞાનગંગા શાળા અને ૯૩.૫૦% સાથે ઉતીર્ણ થયા છે. વાંકાનેર ના ટોપ ૧૦માં જ્ઞાનગંગા શાળા ના ૭ અને મોર્ડન સ્કુલ ના ૩ વિદ્યાર્થીઓ એ બાજી મારી છે.

- text

વાંકાનેર કેન્દ્રના ટોપ ૧૦ વિદ્યાર્થીઓ
૧) ભાનુશાળી પૂજા જયેશભાઈ (જ્ઞાનગંગા- ૫૭૬ મેળવેલ ગુણ)
૨) માથાકીય કૌનેનબાનું અલીભાઈ( મોર્ડન – ૫૬૮ મેળવેલ ગુણ)
૩) ગુદારીયા ચિરાગ અશ્વિનભાઈ( જ્ઞાનગંગા- ૫૬૧ મેળવેલ ગુણ)
૪) સિપાઈ રેનીશ ઉસ્માનગની ( મોર્ડન -૫૫૩ મેળવેલ ગુણ)
૫) વાળા વિરભદ્રસિંહ યોગીરાજસિંહ(જ્ઞાનગંગા – ૫૫૧ મેળવેલ ગુણ)
૬) ઝાલા ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ(જ્ઞાનગંગા- ૫૫૦ મેળવેલ ગુણ)
૭) ટોલિયા ધ્રુવી જયેશભાઈ( જ્ઞાનગંગા-૫૪૯ મેળવેલ ગુણ)
૮) શાહ શાક્ષી રાજેન્દ્રભાઈ( જ્ઞાનગંગા- ૫૪૬ મેળવેલ ગુણ)
૯) શેખ મકસુદરજામાંક્બુલ્હુશેન( મોર્ડન – ૫૪૪ મેળવેલ ગુણ)
૧૦) ઉમરેટિયા અક્ષાં ઇકબાલભાઈ( જ્ઞાનગંગા-૫૪૩ મેળવેલ ગુણ)

- text