અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા)

અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા) (ઉ.52) તે અમરશીભાઈ કુંવરજીભાઇ નારણીયાના પુત્ર તેમજ બટુકભાઈના ભત્રીજા, વિનુભાઇના મોટાભાઈ તથા જયદીપના પિતાનું અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાથના. સદગતનું બેસણું તા.19 મે ને શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી વરિયા દેવના મંદિરે, સો-ઓરડી,મોરબી-2 ખાતે રાખેલ છે.