અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80)

 

અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80) તે સ્વઃ શાંતિલાલ લીલાધરભાઇ ભોજાણીના પત્ની તથા જ્યોત્સનાબેન, શોભનાબેનના માતા તેમજ હસુભાઈ હીરાભાઈ પંડિતના સાસુનું તારીખ 10/05/17ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 12/05/17ને શુક્રવારે સાંજે 5.00 વાગ્યે જલારામ પ્રાથના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.