રાજકોટ -મોરબી રોડ પર અકસ્માત એક મહિલા સહિત ત્રણ ધાયલ

- text


હરબટીયાળી ગામ પાસે ગાડી નો અવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો
ટંકારા : રાજકોટ -મોરબી રોડ પર ટંકારા ના હરબટીયાળી ગામ પાસે રોડ અકસ્માત એક મહિલા સહિત ત્રણ ધાયલ 108 એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા. ધાયલ મા જીજ્ઞેશ જોષી અને શામજી ભાઈ રાજકોટ વાળા અને પ્રભાબેન ચૌહાણ મોરબી ના પરાબજાર પાસે રહેતા હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગાડી નો અવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું ઘાયલોમાં એક યુવાન ની હાલત ગંભીર હોવાની વિગાતો મળી રહી છે. ટંકારા પોલીસે વધુ તાપસ શરૂ કરી છે.

- text