મોરબી પાલિકાના કચરાની ડપિંગ સાઈટમાં આગ લાગી

મોરબી : મોરબી નગરપાલિકા ની રફાળેશ્વર ડપિંગ સાઈટ પર આવેલ કચરાના ઢગલામાં લાગી આગ છે..હાલ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી 2 ફાયર ફાયટર દ્વારા પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લેવા તજવીજ હાથ ધરાઈ છે..