અવસાન નોંધ : ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ છે

ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે..ઓમ શાંતિ

સદગતનું બેસણું
તારીખ 12/5/17ને શુક્રવારે
સાંજે 4 થી 6 વાગ્યા સુધી
રચના હોલ , રચના સોસાયટી, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે રાખેલ છે.