ટંકારામા શાકભાજી ના ભાવ પણ ઉનાળાની ગરમી ની જેમ ગરમ થઈ ગયા

- text


 

- text

ટંકારામા શાકભાજી ના ભાવ પણ ઉનાળાની ગરમી ની જેમ ગરમ થઈ  ગયા અઠવાડિયે અડધી કિંમતે મળનારી ભાજી ડબલ ભાવે તાજી થઈ ગઈ છે ગુહાણી ના ધર ખર્ચે પર પણ ભાર વધ્યો છે તો બીજી તરફ ખેડુતો ને હજી પણ પુરતો ભાવ મળતો નથી અને વેપારીઓ દ્વારા અછત ઉભી થઈ છે લિબુ. કોથમીર. ગુવાર. ભિડી. સહીત ના ભાવ ઉચ્કાય ગયા છે

- text