મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીકની ઉજવણી

ઈનડોર અને આઉટડોર સહીતની રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ૧૧૦ ઈનામો એનાયત કરાયા મોરબી : વિવિધ વિદ્યાશાખાનુ શિક્ષણ પ્રદાન કરતી શહેરની નામાંકીત ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા...

મકરસંક્રાંતિ નિમિતે મોરબી પાંજરાપોળને દાન આપવા અપીલ

મોરબી : મોરબીમાં ૪૦૦૦ હજાર પશુઓનો નિભાવ કરતી પાંજરાપોળ દ્વારા મકરસંક્રાંતિએ અનુદાન આપવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. શહેરમાં ઉભા કરાયેલા ૧૯ સ્ટોલ...

વાંકાનેરમાં સ્વચ્છ સર્વેક્ષણ માત્ર દીવાલ ચિત્રોમાં !!

વાંકાનેર: સરકારી નિતિઓ માત્ર કાગળ ઉપર સીમિત હોય છે એવું તો સહુ કોઈ જાણે છે પણ હવે એમાં એક વધુ ઉક્તિનો ઉમેરો કરવો પડે...

પાટીદાર સમાજમાં પરિવર્તન ! કન્યાની અછત વચ્ચે બીજા રાજ્યની પટેલ કન્યાઓ સાથે વિવાહ

ભારતીય કુર્મી મહાસભાના પ્રયાસને પગલે ૧૧ યુવકો પરણ્યા બીજા રાજ્યની વેલ એજ્યુકેટેડ કુર્મી કન્યાઓને મોરબી : આજના સમયમાં પાટીદાર જ નહીં બલ્કે તમામ સમાજમાં કન્યાઓની...

મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં દાંતની જાળવણી અંગે સેમિનાર યોજાયો

તજજ્ઞ તબીબ અને તેની ટીમ દ્વારા વિનામૂલ્યે દાંતનું ચેકઅપ કરાયું મોરબી : મોરબીની ઉમા વિદ્યા સંકુલ ખાતે દાતની જાળવણી અંગે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો....

હમ નહીં સુધરેગે..જાહેરમાં સીરામીકનું પ્રદુષિત પાણી ઠાલવવા જતું ટેન્કર ઝડપાયું

તાલુકા પોલીસે પીપળી રોડ પરથી ટેન્કર સાથે ચાલકને ઝડપી લીધા બાદ સીરામીક એકમ સામે પણ ગંભીર બેદરકારીનો ગુનો નોંધ્યો મોરબી : મોરબીના પીપળી રોડથી ગઈકાલે...

મોરબીની સર્વોપરી શાળામાં થાય છે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી

બાળકો આપણી વૈદિક પરંપરાને જાણતા થાય તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે મોરબી: મોરબીની સર્વોપરી સ્કુલમાં દર મહિનાનાં પ્રથમ શનિવારે આગલા મહિના માં આવતાં...

ટંકારા : છગનભાઇ રૂગનાથભાઈ દલસાણીયાનું નિધન

ટંકારા : ટંકારાના વાઘગઢ ગામના રહેવાસી છગનભાઇ રૂગનાથભાઈ દલસાણીયા(ઉ.75) તે માવજીભાઈના ભાઈ તેમજ નરેશભાઈ, પ્રવિણભાઇના પિતાજીનું તારીખ 7ના રોજ અવસાન થયેલ છે.

મોરબીમાં વિધવા બહેનોને પગભર બનાવવા મંગળવારે માર્ગદર્શન સેમિનાર

ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ આયોજિત સેમિનારમાં વિધવા મહિલાઓને પગભર બનાવવા પૂરતી મદદ કરાશે મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ...

ટંકારાને સૌની યોજના મારફત પાણી આપવા કોંગી પ્રમુખ ગોધાણીની મામલતદારને રજૂઆત

ઓછા વરસાદના કારણે પશુપાલકોની હાલત કફોડી બની, માલઢોરની તરસ છીપાઈ તેટલુ પાણી આપવાની માંગટંકારા : ટંકારામાં મેઘરાજા મહેરબાન થયા ન હોય ઓછા વરસાદને કારણે...
70,740FansLike
133FollowersFollow
344FollowersFollow
3,818SubscribersSubscribe

સિંચાઈ કૌભાંડ કેસમાં ધારાસભ્ય સાબરીયાને મળ્યા વચગાળાના જામીન

જિલ્લા કલેકટર સાથે અગત્યની બેઠક યોજવા ચાર દિવસના જામીન મંજુર મોરબી : મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમા છેલ્લા ત્રણ માસથી જેલમાં રહેલા ધારાસભ્ય સાબરીયાને અંતે વચગાળાના...

મોરબીમાં જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : મોરબીમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા હતા. આ બન્ને શખ્સોની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત...

હળવદ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : કારચાલકને ઇજા

હળવદ : હળવદ નજીક ટ્રકે કારને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદ...

પતંગ દોરાની ઘુંચ શોધી લાવો અને ઈનામ મેળવો

હળવદના નવા ઘનશ્યામગઢની કુમાર શાળા દ્વારા નિર્દોષ પક્ષીઓને બચાવવા અનોખી પહેલ : બાળકોએ ૧૪ કિલો દોરાની ગુંચ ભેગી કરી હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ...